કેપિટલ ગુડઝ શેરોમાં તેજી, સેન્સેક્સ 118 પોઈન્ટ વધીને 75318 પર બંધ.
કેપિટલ ગુડઝ શેરોમાં તેજી, સેન્સેક્સ 118 પોઈન્ટ વધીને 75318 પર બંધ.
Published on: 21st May, 2026

ઈરાન યુદ્ધના અંતના સંકેત, રશિયા પાસેથી ઓઈલ ખરીદીની અમેરિકી પરવાનગી, અને PM મોદીની યુરોપ મુલાકાતમાં થયેલા રોકાણ કરારોની સકારાત્મક અસરથી ભારતીય શેર બજારોમાં વોલેટીલિટી બાદ મજબૂત રિકવરી જોવા મળી. ક્રુડ ઓઈલના ભાવ ઘટવા છતાં, રૂપિયામાં નબળાઈ અને IT શેરોમાં પ્રોફિટ બુકિંગ તથા અન્ય શેરોમાં વેચવાલીને કારણે શરૂઆતમાં સેન્સેક્સ 671 પોઈન્ટ ઘટ્યો હતો.