ઈંધણ ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ 632 પોઈન્ટ ઘટ્યો.
ઈંધણ ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ 632 પોઈન્ટ ઘટ્યો.
Published on: 16th May, 2026

ઈરાન મામલે અનિશ્ચિતતા, વૈશ્વિક બજારોમાં નરમાઈ, ડોલર સામે રૂપિયાનું ઐતિહાસિક ધોવાણ, પેટ્રોલ-ડીઝલ અને CNGના ભાવ વધારાએ શેરબજારમાં મંદી લાવી.