વર્ષના પ્રથમ છ માસમાં લાર્જકેપ શેરોમાં આગેકૂચ જ્યારે મિડ-સ્મોલકેપમાં પીછેહઠ
Published on: 29th June, 2025
અમદાવાદ: 2025 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સ્મોલ અને મિડકેપ સૂચકાંકોનું પ્રદર્શન નબળું રહ્યું. BSE સ્મોલકેપમાં 1.7% અને BSE મિડકેપ ઇન્ડેક્સમાં 0.2% ઘટાડો થયો. જ્યારે સેન્સેક્સ અને નિફ્ટીમાં 8-8% નો વધારો થયો હતો. સ્મોલ અને મિડકેપ સેક્ટરના શેરોમાં રોકાણકારોએ સાવચેતી રાખવી જોઈએ. આ સમયગાળામાં મોટા શેરોએ સારું પ્રદર્શન કર્યું છે.

Published at: June 29, 2025
Read More at ગુજરાત સમાચાર