સોનામાં રૂા. 1400નો તથા ચાંદીમાં રૂા. 2000નો કડાકો : ક્રૂડ તેલ ઉંચકાયું
Published on: 28th June, 2025
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો થયો, જેનું કારણ વિશ્વ બજારના સમાચાર હતા. વિશ્વ બજાર તૂટતા અને ડોલર સામે રૂપિયો મજબૂત થતાં, import ઓછી થઈ અને વેચનારા વધ્યા. ડોલર index વધવાથી સોનામાં fund selling વધ્યું. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૩૨૫-૩૩૨૬થી ઘટીને ૩૨૭૧ ડોલર થયા.

Published at: June 28, 2025
Read More at ગુજરાત સમાચાર