WTCની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો વિજય, ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું, એડન માર્કરામની સદી
Published on: 14th June, 2025
WTC ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકામાં દક્ષિણ આફ્રિકાએ એડન માર્કરામની વિસ્ફોટક સદીથી વિજય પ્રાપ્ત કર્યો. લોડ્ઝમાં રમાયેલી ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હાર આપી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 212 અને બીજી ઈનિંગમાં 207 રન બનાવ્યા, જ્યારે દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 138 પર આલઆઉટ થતા બીજી ઈનિંગમાં 282 રન નોંધાવ્યા. પેટ કમિન્સે 7 અને મિચેલ સ્ટાર્કે 5 વિકેટ લીધી પરંતુ ફળીભૂત ન થયા. માર્કરામે 136 અને બવુમાએ 66 રન કરીને ટીમને જીત અપાવી.

Published at: June 14, 2025
Read More at ગુજરાત સમાચાર