ટેનિસ ચેમ્પિયન આર્થર એશની એઇડ્સ સામેની લડાઈ અને દીકરી સાથેના અંતિમ દિવસો
યુ.એસ. ઓપન ચેમ્પિયન ટેનિસ ખેલાડી આર્થર એશને 1983માં હાર્ટ એટેક બાદ થયેલા ઓપરેશન દરમિયાન એઇડ્સ થયો હતો. 49 વર્ષની વયે ન્યુમોનિયાના કારણે તેમનું અવસાન થયું. તેમણે પોતાની પુત્રી કેમેરા સાથેના અંતિમ દિવસોને યાદગાર બનાવવા અને તેને પિતાની યાદ અપાવવા માટે પત્ની જીની સાથે અનેક તસવીરો પડાવી. આ અનુભવો પર આધારિત 'ડેડી એન્ડ મી' નામનું પુસ્તક પ્રગટ થયું.
