પહેલી મેચમાં બે સેન્ચુરી ફટકારી અને બીજીમાં હારતાં જ કેપ્ટન પદેથી રાજીનામું ધર્યું દિગ્ગજ બેટરે
પહેલી મેચમાં બે સેન્ચુરી ફટકારી અને બીજીમાં હારતાં જ કેપ્ટન પદેથી રાજીનામું ધર્યું દિગ્ગજ બેટરે
Published on: 28th June, 2025

શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝ પૂરી થઈ. પહેલી TEST match ડ્રો રહી, જ્યારે છેલ્લી match માં બાંગ્લાદેશની ટીમને એક innings અને 78 રનથી હાર મળી.