અલ્જીરિયાને 3-0થી કચડી આર્જેન્ટિનાએ તોડ્યો 44 વર્ષ જૂનો સિલસિલો
અલ્જીરિયાને 3-0થી કચડી આર્જેન્ટિનાએ તોડ્યો 44 વર્ષ જૂનો સિલસિલો
Published on: 17th June, 2026

ફીફા વર્લ્ડ કપ ૨૦૨૬માં આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ અલ્જીરિયા સામે ૩-૦થી જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે. પોતાની ૨૦૦મી આંતરરાષ્ટ્રીય મેચ અને રેકોર્ડ ૬ઠ્ઠા વર્લ્ડ કપમાં મેસ્સીએ શાનદાર હેટ્રિક ફટકારી વર્લ્ડ રેકોર્ડ્સની ઝડી લગાવી દીધી છે. ૩૮ વર્ષની ઉંમરે હેટ્રિક નોંધાવી તે સૌથી વધુ ઉંમરના ખેલાડી બન્યા છે અને વર્લ્ડ કપમાં કુલ ૧૬ ગોલ સાથે મિરોસ્લાવ ક્લોઝેના રેકોર્ડની બરાબરી કરી છે. આ સાથે જ બ્રાઝિલના દિગ્ગજ ખેલાડી પેલેના કુલ ૨૧ ગોલ યોગદાનના રેકોર્ડને પણ તેમણે તોડી નાખ્યો છે.