ઇન્ડોનેશિયામાં 6.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ : 55 આફ્ટર શોક્સ
ઇન્ડોનેશિયામાં 6.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ : 55 આફ્ટર શોક્સ
Published on: 17th June, 2026

સૂત્રો- 32 ઘાયલો પૈકી આઠની સ્થિતિ ગંભીર. ભૂકંપથી 64 ઘરો, 4 ધાર્મિક સ્થળો, 4 જાહેર સુવિધાઓ, બે પુલો, બે સરકારી ઓફિસ, એક કેફે અને એક હોટેલને નુકસાન. મંગળવારે મધ્ય ઇન્ડોનેશિયાનાં સુલાવેસી ટાપુનાં કેટલાક ભાગોમાં ૬.૭ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. ઘરો અને ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન થયું છે.