ICC ODI રેન્કિંગમાં કોહલીની લાંબી છલાંગ
ICC ODI રેન્કિંગમાં કોહલીની લાંબી છલાંગ
Published on: 30th September, 2026

ICC ODI Rankingમાં તાજેતરની જાહેરાત મુજબ, વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામેની શાનદાર સદી બાદ એક મોટી છલાંગ લગાવી છે અને સીધો બીજો ક્રમ મેળવ્યો છે. તેના 796 રેટિંગ પોઈન્ટ્સ સાથે, તેણે ડેરિલ મિશેલને પાછળ છોડી દીધા છે, જે જુલાઈ 2022 પછી તેનું સર્વોચ્ચ રેટિંગ છે. બીજી તરફ, કેપ્ટન શુભમન ગિલે 816 રેટિંગ પોઈન્ટ્સ સાથે નંબર-1 સ્થાન જાળવી રાખ્યું છે. બોલિંગમાં, કુલદીપ યાદવ 4 સ્થાન સુધારીને ટોપ-5 માં સામેલ થયો છે.