શું કે KL રાહુલ KKRમાં જઈ રહ્યો છે?
શું કે KL રાહુલ KKRમાં જઈ રહ્યો છે?
Published on: 08th September, 2026

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝનમાં કેએલ રાહુલના દિલ્હી કેપિટલ્સ (DC) છોડીને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)માં જોડાવાની અટકળો વચ્ચે, DCના સહ-માલિક પાર્થ જિંદાલે સત્તાવાર રીતે આ વાતને પાયાવિહોણી ગણાવી છે. જિંદાલે સ્પષ્ટ કર્યું છે કે રાહુલ 'KL IS KLUTCH FOR @DelhiCapitals' છે અને તેઓ ટીમ સાથે જ રહેશે. રાહુલ પણ આ વાત પર સહમત થયા છે. IPL 2025 મેગા ઓક્શનમાં ₹14 કરોડમાં DC સાથે જોડાયેલા રાહુલ, છેલ્લી બે સિઝનમાં 1,000થી વધુ રન બનાવી ચુક્યા છે.