2026 એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં
2026 એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં
Published on: 11th September, 2026

2026 એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ ICC રેન્કિંગના આધારે સીધી ક્વાર્ટર ફાઈનલમાં રમશે. જાપાનમાં યોજાનારી આ ગેમ્સમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. ટોચની ચાર ટીમો, જેમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે, તેમને ગ્રુપ સ્ટેજ રમવાની જરૂર નથી. આ ટીમો 28 સપ્ટેમ્બરથી તેમના અભિયાનની શરૂઆત કરશે. મહિલા ટીમ પણ 18 સપ્ટેમ્બરથી રમશે.