ભાવનગરમા નિમુબેન બાંભણિયા દ્વારા સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધા શરૂ, જેમાં બહેનોએ ભાગ લીધો.
ભાવનગરમા નિમુબેન બાંભણિયા દ્વારા સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધા શરૂ, જેમાં બહેનોએ ભાગ લીધો.
Published on: 24th December, 2025

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ આયોજિત સાંસદ ખેલ મહોત્સવ સ્પર્ધાની શરૂઆત કરાવી. 1.78 લાખથી વધુ ખેલાડીઓએ registration કરાવ્યું. દિવ્યાંગ ખેલાડીઓ માટે આ મહોત્સવ મહત્વપૂર્ણ છે. 2500થી વધુ મહિલાઓએ કોથળા દોડ જેવી રમતોમાં ભાગ લીધો. Mayor ભરતભાઈ બારડે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.