સાયબર સિક્યુરિટી: સ્પામ ઈમેલથી કેવી રીતે બચવું: સ્પામ ઈમેલથી છૂટકારો મેળવવા અને મજબૂત પાસવર્ડ બનાવવા વિશે જાણો.
સાયબર સિક્યુરિટી: સ્પામ ઈમેલથી કેવી રીતે બચવું: સ્પામ ઈમેલથી છૂટકારો મેળવવા અને મજબૂત પાસવર્ડ બનાવવા વિશે જાણો.
Published on: 11th March, 2026

સ્પામ ઈમેલથી બચવા 'Unsubscribe' કરતા પહેલાં વિચારવું, 'Report Phishing' કરવું, શંકાસ્પદ લિંક Delete કરવી, Filters વાપરવા અને જરૂર પડે તો નવું email ID બનાવવું. મજબૂત password માટે અક્ષરો, આંકડા અને ચિન્હોનું મિશ્રણ વાપરવું, માતૃભાષાનો ઉપયોગ કરવો, દરેક એકાઉન્ટ માટે અલગ password રાખવો અને password મેનેજરનો ઉપયોગ કરવો. સાયબર ક્રાઇમની ફરિયાદ cybercrime.gov.in પર કરો.