ઇસરોએ સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો.
ઇસરોએ સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો.
Published on: 25th December, 2025

ભારતે અંતરિક્ષમાં સિદ્ધિ મેળવી, બાહુબલી રોકેટથી સૌથી વજનદાર સેટેલાઈટ લોન્ચ કર્યો. અમેરિકાના આ સેટેલાઈટનું નામ બ્લૂબર્ડ બ્લોક-૨ છે, જેનું વજન 6100 કિલોથી વધુ છે. વડાપ્રધાન મોદીએ આને આત્મનિર્ભર ભારતનું પરિણામ ગણાવ્યું. આ સેટેલાઈટ વિશ્વભરના સ્માર્ટફોનને હાઇ સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ સાથે જોડી શકશે.