ભારત બ્રહ્મોસનું નવું વર્ઝન તૈયાર કરી રહ્યું છે, જેની રેન્જ 450-800 કિમી સુધીની હશે; દિલ્હીથી ઇસ્લામાબાદને નિશાન બનાવી શકાશે.
ભારત બ્રહ્મોસનું નવું વર્ઝન તૈયાર કરી રહ્યું છે, જેની રેન્જ 450-800 કિમી સુધીની હશે; દિલ્હીથી ઇસ્લામાબાદને નિશાન બનાવી શકાશે.
Published on: 26th December, 2025

ભારતની સુપરસોનિક બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલની રેન્જ, ગતિ અને મારક ક્ષમતા વધારાઈ રહી છે. તેની રેન્જ 450થી 800 કિલોમીટર સુધીની હશે. દિલ્હીથી ઇસ્લામાબાદને નિશાન બનાવી શકાશે. બ્રહ્મોસનું હળવું વર્ઝન સુખોઈ એમકેઆઈ-30 ફાઈટર પ્લેનમાં લગાવાશે અને વર્ષ 2027 સુધીમાં પ્રથમ પરીક્ષણ થઈ શકે છે. તેમજ, બ્રહ્મોસના 3 નવા વર્ઝન પર કામ ચાલી રહ્યું છે.