ઈસરોનું બ્લૂબર્ડ લોન્ચ: સ્પેસ અને મોબાઈલ નેટ ટેક્નોલોજીમાં ક્રાંતિ સર્જાશે.
ઈસરોનું બ્લૂબર્ડ લોન્ચ: સ્પેસ અને મોબાઈલ નેટ ટેક્નોલોજીમાં ક્રાંતિ સર્જાશે.
Published on: 25th December, 2025

ઈસરો દ્વારા સૌથી ભારે સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનાથી મોબાઈલ નેટ માટે ટાવરની જરૂર નહીં રહે. બ્લૂબર્ડ-2 સેટેલાઈટ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ફરશે, જેનાથી અંતરિયાળ વિસ્તારોમાં પણ મોબાઈલ ઈન્ટરનેટ અને અન્ય સાધનો માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટી પહોંચાડવી સરળ બનશે. મોબાઈલ ટાવર અને ડિશ ટીવી વગર પણ ઈન્ટરનેટ ફોન અને ટીવી સુધી પહોંચી જશે. LVM-3 દ્વારા આ 9મું અભિયાન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે.