રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલમાં આમ્રકૂટ ઉત્સવ.
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલમાં આમ્રકૂટ ઉત્સવ.
Published on: 01st June, 2026

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન દ્વારા 1100 કિલો કેરીનો આમ્રકૂટ ઉત્સવ યોજાયો, જેમાં ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામીએ આરતી કરી કેરી ભગવાનને અર્પણ કરી. આ કેરીઓ શહેરની વિવિધ બાંધકામ સાઈટ પર કામ કરતા શ્રમિકોમાં વિતરણ કરવામાં આવી. ઉપરાંત, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આર્થિક રીતે નબળા બાળકોને School bag, ચોપડાઓ અને stationery kit નું વિતરણ કરવામાં આવશે. આયોજન અષાઢી બીજના દિવસે થશે.