17 ઓગસ્ટે નાગપંચમી પર મહાસંયોગ!
17 ઓગસ્ટે નાગપંચમી પર મહાસંયોગ!
Published on: 08th August, 2026

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 17 ઓગસ્ટના રોજ નાગપંચમીના પવિત્ર દિવસે સૂર્ય દેવ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં કેતુ સાથે યુતિ થતાં ગ્રહણ યોગ બનશે. 18 વર્ષ બાદ આ ગ્રહોનો આવો મહાસંયોગ 3 રાશિઓના જાતકો માટે અત્યંત શુભ સાબિત થશે. આત્મબળ, માન-સન્માન અને નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. આર્થિક સ્થિતિ સુધરશે અને કરિયરમાં સોનેરી સફળતા મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે. બિઝનેસમાં બમ્પર લાભ અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે.