ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ
ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ
Published on: 06th March, 2026

ઉત્તરાખંડ ચારધામ યાત્રા 2026 માટે online રજીસ્ટ્રેશન 6 માર્ચથી શરૂ. registrationandtouristcare.uk.gov.in પર અથવા 'TouristCare Uttarakhand' એપ દ્વારા નોંધણી કરાવો. આધાર કાર્ડ અને ઈમેલ આઈડી જરૂરી. 17 એપ્રિલથી ઋષિકેશ, હરિદ્વાર, વિકાસનગરમાં offline કાઉન્ટર ખુલશે. યાત્રા 19 એપ્રિલથી શરૂ થશે, કેદારનાથ 22 એપ્રિલે અને બદ્રીનાથ 23 એપ્રિલે ખુલશે. દરેક યાત્રી માટે રજીસ્ટ્રેશન ફરજિયાત.