બાવળા સ્વામિનારાયણ મંદિરમાં 55મો વાર્ષિક પાટોત્સવ શરૂ.
બાવળા સ્વામિનારાયણ મંદિરમાં 55મો વાર્ષિક પાટોત્સવ શરૂ.
Published on: 17th March, 2026

બાવળાના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આચાર્ય શ્રી જીતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની ઉપસ્થિતિમાં 55મો વાર્ષિક પાટોત્સવ અને નૂતન મંદિરનો 33મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. પ્રથમ દિવસે વિશ્વશાંતિ માટે વૈદિક અનુષ્ઠાન મહાપૂજા કરવામાં આવી, જેમાં સંતો-ભક્તોએ વૈદિક પોશાકમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની મહાપૂજા કરી હતી.