પાટડીમાં ત્રીજો રામોત્સવ: લોકોની ભીડ, ધાર્મિક કૃતિઓ રજૂ થઈ.
પાટડીમાં ત્રીજો રામોત્સવ: લોકોની ભીડ, ધાર્મિક કૃતિઓ રજૂ થઈ.
Published on: 01st January, 2026

અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાના ત્રણ વર્ષ નિમિત્તે પાટડી નગર પાલિકા દ્વારા તૃતીય રામોત્સવનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. Radhe Group દ્વારા રામ, સીતા, રાધા કૃષ્ણની કૃતિઓ રજૂ થઈ. ભજન-કીર્તનથી જનમેદની મંત્રમુગ્ધ થઈ. MLA પી.કે. પરમાર અને નગરપાલિકાના સદસ્યો સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા.