દિગ્ગજ ટેનિસ સ્ટાર Leander Paes ભાજપમાં જોડાયા.
દિગ્ગજ ટેનિસ સ્ટાર Leander Paes ભાજપમાં જોડાયા.
Published on: 31st March, 2026

પશ્ચિમ બંગાળ ચૂંટણી પહેલા દિગ્ગજ ટેનિસ ખેલાડી Leander Paes ભાજપમાં જોડાયા, જે TMC માટે મોટો ફટકો છે. કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં તેઓએ ભાજપનું સભ્યપદ લીધું. Leander Paes એ યુવાનો અને દેશની સેવા કરવાની તક ગણાવી, PM મોદીની પ્રશંસા કરી અને રમતગમત ક્ષેત્રે ભારતની પ્રગતિ માટે આશા વ્યક્ત કરી. તેઓ ચૂંટણીમાં ભાજપ માટે પ્રચાર કરશે.