West Bengalના CEO મનોજ અગ્રવાલને Y+ કેટેગરીની સુરક્ષા, ગૃહ મંત્રાલયનો નિર્ણય.
West Bengalના CEO મનોજ અગ્રવાલને Y+ કેટેગરીની સુરક્ષા, ગૃહ મંત્રાલયનો નિર્ણય.
Published on: 28th December, 2025

ગૃહ મંત્રાલયે (MHA) પશ્ચિમ બંગાળના CEO મનોજ અગ્રવાલને Y+ કેટેગરીની સુરક્ષા આપી છે. અગાઉ ઓફિસની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. જેમાં સ્થળ પર 20 CISF કર્મચારીઓ હશે. ચૂંટણી પંચે કોલકાતા સ્થિત CIO ઓફિસને પણ કેન્દ્રીય સુરક્ષા કવચ હેઠળ મૂકવાનો આદેશ આપ્યો હતો. મનોજ અગ્રવાલ 1990 બેચના IAS અધિકારી છે, તેઓ 2026માં પશ્ચિમ બંગાળની ચૂંટણીઓનું નેતૃત્વ કરશે.