દાહોદ પાલિકા: વર્તમાન પ્રમુખનું જોર ઘટ્યું, વિરોધી જૂથના ૧૧ સભ્યો ચેરમેન વિરોધી જૂથના બન્યા અને ૬ માસ જ ભોગવવા મળશે.
Published on: 11th July, 2025
દાહોદ નગરપાલિકાની સભામાં રાજકીય દાવપેચથી ૧૬ ચેરમેન વિરોધી જૂથના બન્યા. જૂથબંધી શાંત કરવાના પ્રયાસમાં આ નિર્ણય લેવાયો. પક્ષે વ્હીપનો ઉપયોગ કરીને સભ્યોની સહી લીધી અને આંતરિક વિખવાદ પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો. આગામી ૬ માસ જ ચેરમેનશીપ ભોગવવા મળશે.

Published at: July 11, 2025
Read More at દિવ્ય ભાસ્કર