પોરબંદરમાં ROને EVM ફાળવાયા: મહાનગરપાલિકામાં 165 અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 EVM વપરાશે.
પોરબંદરમાં ROને EVM ફાળવાયા: મહાનગરપાલિકામાં 165 અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં 286 EVM વપરાશે.
Published on: 18th April, 2026

પોરબંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે. જેમાં મહાનગરપાલિકામાં 165 અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં 286 EVM વપરાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સિંગલ અને મલ્ટીચોઈસ EVM વપરાશે. 26 એપ્રિલે યોજાનાર મતદાન માટે જિલ્લા વહીવટી વિભાગ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. તમામ ROને EVM પોલીસ સુરક્ષા સાથે ફાળવવામાં આવ્યા છે.