આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ
આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ
Published on: 18th April, 2026

દેશમાં કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી તથા મહિલા અનામત બિલ મુદ્દે ચર્ચા વચ્ચે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 8.30 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. વડાપ્રધાન મોદી આ સંબોધનમાં કયા વિષય પર વાત કરવાના છે તે અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જોકે પીએમ મોદી મહિલા અનામત મુદ્દે સંબોધન કરે તેવી શક્યતા છે.