બાંગ્લાદેશમાં રહેમાનની જંગી જીત: કટ્ટરવાદી જમાતને જાકારો મળ્યો, BNPનો ભવ્ય વિજય થયો.
બાંગ્લાદેશમાં રહેમાનની જંગી જીત: કટ્ટરવાદી જમાતને જાકારો મળ્યો, BNPનો ભવ્ય વિજય થયો.
Published on: 14th February, 2026

બાંગ્લાદેશમાં BNPનો ભવ્ય વિજય થયો. તારિક રહેમાન વડાપ્રધાન બનશે. BNPને 299માંથી 212 બેઠકો મળી. પાકિસ્તાન સમર્થક જમાતને માત્ર 77 બેઠકો મળી. મોદીએ રહેમાનને અભિનંદન પાઠવ્યા અને ભારત હંમેશાં સાથ આપશે તેવી ખાતરી આપી. રહેમાને મોદીનો આભાર માન્યો અને ભારત સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી.