PM મોદી સાણંદમાં: "મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર વર્લ્ડ"ને સાચા અર્થમાં સાકાર કરે છે.
PM મોદી સાણંદમાં: "મેક ઇન ઇન્ડિયા, મેડ ફોર વર્લ્ડ"ને સાચા અર્થમાં સાકાર કરે છે.
Published on: 31st March, 2026

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ દરમિયાન, ગાંધીનગરના કોબા જૈન તીર્થ ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ અને ત્યારબાદ સાણંદમાં કેન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તેમણે ચીપ પ્રોડક્શન હાઉસનું નિરીક્ષણ કર્યું. દરિયાઈ રાજ્યો માટે કોરિડોર બનાવવાનો નિર્ણય લેવાયો છે. ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 4.5 લાખ કરોડનું છે, જે દસકામાં 9 લાખ કરોડને વટાવશે. ભારત ગ્લોબલ સેમીકન્ડક્ટર સપ્લાય ચેઇનનો હિસ્સો બન્યું.