PM મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
PM મોદીએ સાણંદમાં સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું.
Published on: 31st March, 2026

વડાપ્રધાન મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન કોબા ખાતે જૈન તીર્થમાં મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ, સાણંદમાં કેન્સ સેમીકન્ડક્ટર OSAT ફેસિલિટી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું, જે ભારતને ટેક્નોલોજી અને સેમીકન્ડક્ટર ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. આ પ્રોજેક્ટને ₹3300 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં માઇક્રોન સેમિકન્ડક્ટર પ્લાન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.