PM મોદીના Mann ki Baat: ભારતે દરેક ક્ષેત્રે મજબૂત છાપ છોડી.
PM મોદીના Mann ki Baat: ભારતે દરેક ક્ષેત્રે મજબૂત છાપ છોડી.
Published on: 28th December, 2025

વર્ષ 2025 રમતગમત અને રાષ્ટ્રીય ગૌરવ માટે યાદગાર રહ્યું. પુરુષ ક્રિકેટ ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફી, મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ અને મહિલા બ્લાઇન્ડ T20 વર્લ્ડ કપ જીત્યો. ‘ઓપરેશન સિંદૂર’ ભારત માટે ગૌરવનું પ્રતીક બન્યું, જે દેશની સુરક્ષા પ્રતિબદ્ધતા દર્શાવે છે. પ્રાયાગરાજ મહાકુંભ અને અયોધ્યા રામ મંદિરના ધ્વજવંદન સમારંભે સંસ્કૃતિની ઝલક દર્શાવી.