કોઈ અનિચ્છનીય ઘટના થઈ નહીં: કોટડાસાંગાણીના આણંદપરમાં 77.25 % અને નવધણચોરામાં 63.6% ટકા મતદાન
કોઈ અનિચ્છનીય ઘટના થઈ નહીં: કોટડાસાંગાણીના આણંદપરમાં 77.25 % અને નવધણચોરામાં 63.6% ટકા મતદાન
Published on: 23rd June, 2025

કોટડા સાંગાણીના આણંદપર માં 77.25% ટકા અને નવધણચોરામાં 63.6% ટકા શાંતિપૂર્ણ મતદાન નોંધાયું હતું. આ બંને ગામોમાં સંરક્ષણની પેટા ચૂંટણી થઈ હતી જેમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. તંત્ર દ્વારા ખાસ કરીને શાંતિપૂર્ણ મતદાન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બનતા તંત્રને રાહત મળી હતી. આણंદપર ખાતે 668માંથી 516 લોકોએ મતદાન કર્યું અને નવધણચોરામાં 834માંથી 526 મતદારોએ મતદાન કર્યું. મતદાન શાંતિપૂર્વક અને સક્ષમ રીતે પૂર્ણ થયું.