CM અને DyCMની ધાકથી ગુંડાઓ શાંત થયા, ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા: નીતિન પટેલ.
CM અને DyCMની ધાકથી ગુંડાઓ શાંત થયા, ભૂપેન્દ્ર પટેલ યોગી આદિત્યનાથ જેવા કડક બન્યા: નીતિન પટેલ.
Published on: 17th April, 2026

કડીમાં ચૂંટણી સભામાં નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને CM ભૂપેન્દ્ર પટેલને UPના CM યોગી આદિત્યનાથ સાથે સરખાવ્યા. તેમણે દાવો કર્યો કે મુખ્યમંત્રી અને DyCMની ધાકથી લુખ્ખા તત્વો શાંત થયા છે. BJP સરકારની ધાકથી ગુંડાઓ ફફડી ઉઠ્યા છે અને આચારસંહિતાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવાશે. કડી નગરપાલિકામાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે.