મેંદરડા તા.પં. પ્રમુખનું રાજીનામું, લાંચના આક્ષેપો.
મેંદરડા તા.પં. પ્રમુખનું રાજીનામું, લાંચના આક્ષેપો.
Published on: 17th March, 2026

જૂનાગઢના મેંદરડા તા.પં.માં પ્રમુખ જયકિશન માકડિયાનું રાજીનામું, જ્ઞાતિ ભેદભાવ અને MLA અરવિંદ લાડાણી પર આક્ષેપ કરાયા. TDO લાંચ માંગે છે. MLA અને TDO સાથેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં MLA ગાળાગાળી કરે છે. તપાસ ન થાય તો સામૂહિક આપઘાતની ચીમકી આપવામાં આવી છે. હરેશ ઠુંમરે MLA પર બેઠકથી દૂર રાખવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે TDOએ લાંચના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. MLA અરવિંદ લાડાણીનો સંપર્ક થઈ શક્યો નથી.