મહીસાગરમાં ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ અને જિલ્લા-તાલુકા પંચાયતની 175 બેઠકો પર જંગ સ્પષ્ટ થયો.
મહીસાગરમાં ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ અને જિલ્લા-તાલુકા પંચાયતની 175 બેઠકો પર જંગ સ્પષ્ટ થયો.
Published on: 16th April, 2026

મહીસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લાની 28 અને તાલુકાની 150 બેઠકો માટે ચૂંટણી થશે, જેમાં ત્રણ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. બાકીની બેઠકો પર BJP, કોંગ્રેસ, AAP અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામશે.