મહેસાણા વોર્ડ-13: 'ભારતમાં રહેવું અપરાધ?', સફાઈકર્મીઓની કફોડી હાલત, સ્થાનિકોનો ચૂંટણી બહિષ્કારનો મૂડ.
મહેસાણા વોર્ડ-13: 'ભારતમાં રહેવું અપરાધ?', સફાઈકર્મીઓની કફોડી હાલત, સ્થાનિકોનો ચૂંટણી બહિષ્કારનો મૂડ.
Published on: 10th April, 2026

મહેસાણા મનપાના વોર્ડ-13ના રહીશો ગટર, રોડ, વીજળી અને રખડતા ઢોરથી ત્રસ્ત છે. ઋષિનગર અને રાણાવાસમાં વર્ષોથી સમસ્યાઓ યથાવત છે. સફાઈકર્મીઓએ 'ભારતમાં રહેવું અપરાધ' જેવી લાગણી વ્યક્ત કરી. સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરવા તૈયાર છે, કેમ કે સમસ્યાઓનું નિરાકરણ આવતું નથી. 'કોણીએ ગોળ' લગાવીને નેતાઓ જતા રહે છે એવો આક્ષેપ છે.