કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના MLA બાખડ્યા
કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસના MLA બાખડ્યા
Published on: 25th September, 2026

કર્ણાટક વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય એસ.એન. નારાયણસ્વામીએ પોતાની જ પાર્ટીના મહિલા ધારાસભ્ય રૂપકલા શશિકિરણ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ધારાસભ્ય નારાયણસ્વામીના જણાવ્યા અનુસાર, રૂપકલા શશિકિરણ અચાનક તેમની પાસે આવ્યા અને ટેબલ પછાડીને તેમને ગંભીર ધમકી આપી હતી. આ ઘટના દુષ્કાળગ્રસ્ત યાદીમાંથી તાલુકાઓને બહાર રાખવાના મુદ્દે ચર્ચા દરમિયાન બની હતી. નારાયણસ્વામીએ પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને રાજકીય મતભેદોને કારણે આ વિવાદ વધ્યો છે.