નિવૃત્તિ બાદ પણ 4 પાવરફુલ પોસ્ટ મેળવનાર જે.એ.ગાંધી કોણ?
નિવૃત્તિ બાદ પણ 4 પાવરફુલ પોસ્ટ મેળવનાર જે.એ.ગાંધી કોણ?
Published on: 18th April, 2026

ગુજરાત સરકારનું માર્ગ મકાન ખાતું જે.એ.ગાંધીના નામે હોય એવું લાગે છે. નિવૃત્તિ પછી પણ ચાર પોસ્ટ પર ગોઠવાઈ ગયા છે. સ્પેશિયલ સેક્રેટરીની પોસ્ટ ઉભી કરતા સેક્રેટરી "Bypass". રાજ્યભરના સ્ટેટ HIGHWAY, પંચાયત હસ્તકના રોડ તેમજ જિલ્લા સ્તરના રોડની જવાબદારી હોય છે. ખુદ CM ભૂપેન્દ્ર પટેલ પાસે હવાલો છે એવા માર્ગ અને મકાન વિભાગનું કામ રાજ્યભરના સ્ટેટ HIGHWAY, પંચાયત હસ્તકના રોડ તેમજ જિલ્લા સ્તરના રોડ બનાવવાનું અને જાળવણીનું છે.