નવસારી જિલ્લામાં આજે ગ્રામ પંચાયત ચૂંટણી:56 સામાન્ય અને 82 પેટા ચૂંટણી માટે 1.35 લાખ મતદારો નોંધાયા, 11 પંચાયત સમરસ
Published on: 22nd June, 2025
નવસારી જિલ્લામાં તા.22/06/2025ના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી યોજાઈ રહી છે. કુલ 56 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 82 માં પેટા ચૂંટણી યોજાઈ છે. સરપંચ માટે 126 અને સભ્ય માટે 433 ઉમેદવારો છે. 1,35,127 મતદારો મતદાન કરશે, 1,837 અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. આ વખતે 27% ઓબીસી અનામત સાથે પહેલો વખત ચૂંટણી બેલેટ પેપરથી યોજાઇ રહી છે: સરપંચ માટે ગુલાબી અને સભ્ય માટે સફેદ રંગનું મતપત્ર. 11 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. પરિણામો આગામી મહાનગરપાલિકા અને સંસ્થાઓની ચૂંટણી માટે મહત્વપૂર્ણ છે.

Published at: June 22, 2025
Read More at દિવ્ય ભાસ્કર