સરકારનો પરિઘ વિસ્તારમાં 3 વર્ષ સુધી જૂનો TAX લેવાનો આદેશ.",
સરકારનો પરિઘ વિસ્તારમાં 3 વર્ષ સુધી જૂનો TAX લેવાનો આદેશ.",
Published on: 17th February, 2026

નડિયાદ મહાનગરપાલિકાના 'TAX વિવાદ'નો ઉકેલ આવ્યો. સરકારે 3 વર્ષ સુધી કોઈ નવો કરબોજ ન નાખવાની ખાતરી આપી હતી. છતાં અધિકારીઓએ નિયમોનું અર્થઘટન કરી વેરો વસૂલવાનું શરૂ કર્યું. નાગરિકોના રોષને જોતા સરકારે મધ્યસ્થી કરી 3 વર્ષ સુધી જૂના દર મુજબ જ TAX વસૂલવાની સૂચના આપી.",