ગોધરા નગરપાલિકાના પ્રમુખ તરીકે જશોદાબેન પ્રજાપતિની વરણી.
ગોધરા નગરપાલિકાના પ્રમુખ તરીકે જશોદાબેન પ્રજાપતિની વરણી.
Published on: 21st May, 2026

ગોધરા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ અને દંડકની વરણી માટે મંગળવારે ચૂંટણી યોજાઈ. ભાજપના સભ્યોમાંથી જશોદાબેન પ્રજાપતિ પ્રમુખ, ઈશાન સોની ઉપપ્રમુખ, ડૉ આંનદકુમાર ઘડિયાળી કારોબારી અધ્યક્ષ, સંજયભાઈ રાણા શાસક પક્ષના નેતા અને લાલાભાઇ ભીલ દંડક તરીકે સર્વાનુમતે વરાયા. નવા સીમાંકન બાદ ભાજપને પ્રથમવાર બહુમતી મળી.