મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ફોર્મ ચકાસણી પૂર્ણ
મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ફોર્મ ચકાસણી પૂર્ણ
Published on: 14th April, 2026

મોરબી જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં ફોર્મ ચકાસણી થઈ. મોરબી મનપાના 23 ફોર્મ રદ થયા, હવે 181 ઉમેદવારો છે. માળિયા નગરપાલિકાના 2 અને વાંકાનેર નગરપાલિકાના પણ 2 ફોર્મ રદ થયા. 15 એપ્રિલે ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે, જ્યારે 26 એપ્રિલે ચૂંટણી થશે. તાલુકા પંચાયતોના કુલ 111 ફોર્મ રદ થતા હવે 303 ઉમેદવાર રહ્યા છે. જિલ્લા પંચાયતના 26 ફોર્મ રદ થયા અને હવે 91 ઉમેદવારો છે.