સુરતમાં ભાજપની ટિકિટ માટે ગાંધીનગર સુધી જબરદસ્ત લોબિંગ શરૂ, ઉમેદવારોમાં ઉત્તેજના.
સુરતમાં ભાજપની ટિકિટ માટે ગાંધીનગર સુધી જબરદસ્ત લોબિંગ શરૂ, ઉમેદવારોમાં ઉત્તેજના.
Published on: 07th April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જામી છે, ભાજપની ટિકિટ માટે પડાપડી થતા સુરતમાં દાવેદારોમાં ઉત્તેજના છે. સત્તાવાર નામ જાહેર થાય એ પહેલાં ગાંધીનગર સુધી લોબિંગ શરૂ કરાયું છે. ઉમેદવારો પોતાનું નામ ફાઇનલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પક્ષ દ્વારા શરતો હોવા છતાં ઉમેદવારોમાં પડાપડી છે. BJP 50%થી વધુ નવા ચહેરાને સ્થાન આપશે.