કુંભઘાટ અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 લોકોના પરિવારોને ₹28 લાખની સહાય, MLA જીતુ ચૌધરીએ પ્રમાણપત્ર વિતરણ કર્યું.
કુંભઘાટ અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 લોકોના પરિવારોને ₹28 લાખની સહાય, MLA જીતુ ચૌધરીએ પ્રમાણપત્ર વિતરણ કર્યું.
Published on: 31st March, 2026

કપરાડાના કુંભઘાટ પાસે કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ થતા રાજ્ય સરકારે શોકમગ્ન પરિવારોને મદદ કરી. MLA જીતુ ચૌધરીની રજૂઆતથી C.M. Relief Fundમાંથી ₹28 લાખની સહાય મંજૂર થઈ. ધારાસભ્ય જીતુ ચૌધરીએ મૃતકોના વારસદારોને સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કર્યું અને આર્થિક ટેકો આપવાની ફરજ બતાવી.