અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર: રાહુલ ગાંધીને હજુ વધારે હારવાનું બાકી.
અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર: રાહુલ ગાંધીને હજુ વધારે હારવાનું બાકી.
Published on: 28th December, 2025

ગૃહમંત્રી Amit Shahએ અમદાવાદમાં વિકાસ કાર્યોનું ખાતમુર્હૂત કર્યું. કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું, "રાહુલ બાબા હજુ થાકશો નહિ, તમારે Bengal અને Tamil Naduમાં પણ હારવાનું છે." 2029માં મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર બનશે. કોંગ્રેસે દરેક કામમાં વિરોધ કર્યો છે, જનતાને જે પસંદ છે રાહુલ ગાંધી તેનો વિરોધ કરે છે. આશરે 15 લાખ નાગરિકોને drainage overflowની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.