પોરબંદર સ્થાનિક સ્વરાજ ચૂંટણી: જિલ્લા પંચાયત-52, પોરબંદર તાલુકા પંચાયત-50, રાણાવાવ-38, કુતિયાણા-42 ઉમેદવારો મેદાને.
પોરબંદર સ્થાનિક સ્વરાજ ચૂંટણી: જિલ્લા પંચાયત-52, પોરબંદર તાલુકા પંચાયત-50, રાણાવાવ-38, કુતિયાણા-42 ઉમેદવારો મેદાને.
Published on: 12th April, 2026

પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. જિલ્લા પંચાયતમાં 52, પોરબંદર તાલુકા પંચાયતમાં 50, રાણાવાવમાં 38 અને કુતિયાણામાં 42 ઉમેદવારો મેદાનમાં છે. BJPએ 72, કોંગ્રેસે 70 અને AAPએ 33 ઉમેદવારો ઉતાર્યા છે. 4 અપક્ષ ઉમેદવારો પણ છે. પોરબંદર તાલુકામાં BJPની 3 બેઠકો બિનહરીફ થઈ છે. મોટાભાગની બેઠકો પર ત્રીપાંખીયો જંગ થશે.