BJP-Congressમાં 33 મહિલા સ્નાતક/અનુસ્નાતક, યુવા ઉમેદવાર 22 વર્ષના, એકની સંપત્તિ 7 હજાર.
BJP-Congressમાં 33 મહિલા સ્નાતક/અનુસ્નાતક, યુવા ઉમેદવાર 22 વર્ષના, એકની સંપત્તિ 7 હજાર.
Published on: 14th April, 2026

વડોદરા BJP અને Congress ઉમેદવારોની રસપ્રદ વિગતો: 53 ઉમેદવારો 41-50 વય જૂથના, સૌથી યુવા દિશા પારેખ (22 વર્ષ), વૃદ્ધ ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ (75 વર્ષ). 152માંથી 52 ગ્રેજ્યુએટ, 36 કરોડપતિ; સ્મિત આરદેશણા (62 કરોડ) ધનિક, અલ્પેશ પારેખ (7 હજાર). 33 મહિલાઓ ઉચ્ચ શિક્ષિત, ભાજપે 63 વર્ષનાં સરસ્વતી દેસાઈને ટિકિટ આપી, અલ્પેશ પાસે એક ટુ-વ્હીલર છે.