નવા સપ્તાહમાં સેન્સેક્સ 79333 થી 76333 વચ્ચે અથડાશે.
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79333 થી 76333 વચ્ચે અથડાશે.
Published on: 03rd May, 2026

યુદ્ધની સ્થિતિ અને ટ્રમ્પના ઈરાન અંગેના નિવેદનોથી વિશ્વમાં ચિંતા છે. ઈરાન વાટાઘાટ માટે પોઝિટિવ છે, પરંતુ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી. આ અનિશ્ચિતતા વચ્ચે ક્રુડ ઓઈલના ભાવ વધ્યા અને રૂપિયામાં ઘટાડો થયો, જે ભારત માટે નેગેટીવ પરિબળ છે.