ડિજિટલ પેમેન્ટના કારણે ATMમાંથી રોકડ ઉપાડ ઘટ્યો.
ડિજિટલ પેમેન્ટના કારણે ATMમાંથી રોકડ ઉપાડ ઘટ્યો.
Published on: 30th January, 2026

દેશના ATM હવે પહેલા જેટલા વ્યસ્ત નથી. રિપોર્ટ મુજબ 2025માં ATMમાંથી રોકડ ઉપાડમાં ઘટાડો થયો છે. 2025માં ATMમાંથી દર મહિને સરેરાશ રૂ. 1.21 કરોડ ઉપાડવામાં આવતા હતા, જે એક વર્ષ અગાઉના આંકડા કરતા ઓછા છે. Digital Payment વધતા લોકો ATMનો ઉપયોગ ઓછો કરે છે.