અમદાવાદ શહેર રખડતા ઢોર મુક્ત: 13 વિસ્તારો "No Cattle Zone" જાહેર.
અમદાવાદ શહેર રખડતા ઢોર મુક્ત: 13 વિસ્તારો "No Cattle Zone" જાહેર.
Published on: 04th February, 2026

સુપ્રીમ કોર્ટના આદેશથી AMC દ્વારા રખડતા ઢોર નિયંત્રણ ઝુંબેશ શરૂ, જાહેર સુરક્ષા માટે ‘Zero Tolerance to Cattle Nuisance’ અભિયાન કડક અમલ થશે. ગોતા, મોટેરા સહિત 13 વિસ્તારો "No Cattle Zone" જાહેર, લાયસન્સ રદ, ઢોરને શહેર બહાર ખસેડાશે; રસ્તા પર ઢોરથી અકસ્માતો અટકશે.